કિસાન પરિવહન યોજના
(૧) માલ વાહક વાહન ની અરજી
કિસાન પરિવહન યોજના કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
માલ વાહક વાહન ની અરજી કરવા માટે અહી ક્લિક કરો
| અનું નંબર | ઘટકનું નામ | સહાયનું ધોરણ | રિમાર્ક્સ | ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) | અરજી કરો |
|---|---|---|---|---|---|
| 1 | 2 | 3 | 4 | 5 | 6 |
| 1 | માલ વાહક વાહન એમ્પેનલ્ડ વેન્ડર્સ જોવા માટે ક્લિક કરો |
| 5 | અરજી કરો તા 06/02/2021 થી 28/02/2021 સુધી |