આવો જઈએ જેસર તાલુકાની સુંદર પ્રાથમિક માં
શ્રી ઝડકલા પ્રાથમિક શાળા
આવી સુંદર શાળાને બનાવવા માટે નો શ્રેય મળે છે શ્રી ભરતભાઈ ડી.પટેલ ને કે જેમણે પોતે પુરુષાર્થ કરીને આવી સુંદર મજાની શાળાનું બનાવવાનું બીડું ઉપાડ્યું આવો જોઈએ શ્રી ઝડકલા પ્રાથમિક શાળા ને
Puran Gondaliya
